વર્લ્ડકપ 2019: જુઓ INDvsENG મેચ માટે શું કહે છે અમદાવાદની મહિલા ક્રિકેટર્સ

ઈંગ્લેન્ડ સામે ટીમ ઈન્ડિયાનો આજે મહત્વનો મુકાબલો, ઈંગ્લેન્ડ સામે ભારત જીત સાથે કરશે સેમિફાઈનલમાં એન્ટ્રી. જો ઈંગ્લેન્ડ જીતે તો પાકિસ્તાન થઈ શકે છે આઉટ. નવી નારંગી રંગની જર્સીમાં મેદાને ઉતરશે ટીમ ઈન્ડિયા.બંને ટીમની બ્લૂ જર્સી હોવાથી ભારતની જર્સી બદલાઈ.

Trending news