પ્રજાસત્તાક પરેડમાં સ્ટંટ કરી રહેલી મહિલા પોલીસ થઈ ઘાયલ, Video

પ્રજાસત્તાક દિવસની રાજ્યસ્તરની ઉજવણી પાલનપુર ખાતે યોજાઈ હતી. ત્યારે આ પરેડમાં ગુજરાત પોલીસની ટીમ દ્વારા વિવિધ સ્ટંટ અને કરતબ બતાવવામાં આવ્યા હતા. જેમાં એક મહિલા પોલીસ કર્મચારી બાઈક સ્ટંટ દરમિયાન ઘાયલ થઈ હતી. મહિલા કર્મચારીનું બાઈક પ્રેક્ષક ગેલેરીમાં જતુ રહેતા ત્યાં ઉભા રહેલા 5 બાળકો પણ ઘાયલ થયા હતા.

Trending news