કઈ ગાય જીતી ગીરનો પુરસ્કાર? જુઓ 'ગામડું જાગે છે'

ગીર ગાયનું મહત્વ અનેરું છે અને તેના સંવર્ધન માટે અનેક પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે ઉના ગામની એક ગાયે સ્પર્ધમાં પહેલા નંબરે આવી ઇનામ જીત્યું છે. જાણીએ ગીર ગાય વિશે આ અહેવાલમાં.

Trending news