વહેલી સવારે અમદાવાદમાં પાણીની ટાંકી ધરાશાયી, 22 વર્ષની યુવતી ઇજાગ્રસ્ત

અમદાવાદ (Ahmedabad) માં વધુ એક પાણીની ટાંકી ધરાશાયી થઈ છે. ઘાટલોડિયાના કર્મચારી નગર નજીક પાણીની ટાંકી (Water tank) ધરાશાયી થતા 22 વર્ષીય યુવતી ઈજાગ્રસ્ત થઈ છે. ત્યારે તંત્રની વધુ એક મોટી બેદરકારી સામે આવી છે.

Trending news