વૃષ્ટિએ પોતાની માતાને કર્યો Email, જાણો શું કહ્યું વૃષ્ટિએ...

અમદાવાદની વૃષ્ટિ કોઠારી અને શિવમ પટેલના ગુમ થવાના મામલામાં નવો વળાંક આવ્યો છે. વૃષ્ટિ કોઠારીએ પોતાની માતાને ઈ-મેઈલ કર્યો છે. ઈ-મેઈલમાં લખ્યુ: હું ખુશ છુ, મને નોકરી મળી ગઈ છે, મારી ચિંતા ન કરતી. પોલીસે ઈમેઈલના આધારે તપાસ શરૂ કરી દીધી છે.

Trending news