પાદરામાં ગ્રામજનોએ કેમ આપી મતદાનનું બહિષ્કાર કરવાની ચીમકી? જુઓ 'ગામડું જાગે છે'

ચોમાસા પછી અનેક ગામડાઓમાં સુવિધાઓની પોલ ખુલી ગઈ છે. આજે આવા જ એક ગામડાની વાત આપણે કરવાના છીએ. જ્યાં લોકોની અવરજવર માટેના રસ્તો એક જ છે અને એ રસ્તામાંથી ચાલીને તો ઠીક પણ વાહન લઈને નીકળવું પણ મુશ્કેલ છે, શું ગ્રામજનોની સમસ્યા આવો સાંભળીએ.

Trending news