પાલનપુરના નગરસેવકની દબંગાઇ, વીડિયો થયો વાયરલ

બનાસકાંઠાના પાલનપુરના નગરસેવકની દબંગાઇનો વીડિયો સામે આવ્યો છે. નાગરિકે રોડ મામલે રજૂઆત કરતા નગરસેવક ઉશ્કેરાયા હતા. નગરસેવક વિપુર રાવલ અને તેના ભાઇએ ઉશ્કેરાઇ જઇને રજૂઆત કરનાર વ્યક્તિને માર માર્યો હતો.

Trending news