ઉંઘમાં જ આવ્યું મોત, જુઓ સનસનીખેજ વીડિયો

અનેક મુશ્કેલીઓ વચ્ચે માંડ નિંદર આવી, જોકે આ શખ્સને ઉંઘમાં જ મોત મળ્યું છે. સતના રેલવે સ્ટેશનના વાહન પાર્કિગમાં રૂવાડાં ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. અહીં ફૂટપાથ પર સૂઇ રહેલા એક અજાણ્યા શખ્સ પર કાર ચાલકે કાર ચડાવી દેતાં આ શખ્સને ઉંઘમાં જ મોત મળ્યું છે. ચોંકાવનારી આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. જુઓ વીડિયો

Trending news