વાયબ્રન્ટ ગુજરાત : આશ્રમ રોડથી રિવર ફ્રંન્ટને જોડતા માર્ગ બંધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઈબ્રન્ટ સમિટની બે દિવસ ગુજરાતની મુલાકાતે છે ત્યારે પોલીસ દ્વારા અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં ગોઠવાયો છે આ લોખંડી બંદોબસ્તમા અધિકારીઓથી લઇ મહિલા પોલીસ અને ટ્રાફિક પોલીસની પણ મદદ લેવાઈ છે અને ત્રણ દિવસ સુધી સતત ૨૪ કલાક સુધી પોલીસ ખડે પગે રહેશે અમદાવાદ એરપોર્ટ પર આવનાર વિદેશી મહેમાનોને વાઈબ્રન્ટ સમિટ સુધી પહોંચાડવા પોલીસે ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે

Trending news