વાંસદા: વિદ્યાર્થીનીઓની ફરિયાદના પગલે MLAએ બસમાં કરી મુસાફરી

વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલે બસમાં મુસાફરી કરી. વાંસદા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજની વિદ્યાર્થીનીઓ સાથે બસ ના કંડકટર દ્વારા અસભ્ય વર્તનની મળી હતી રજુઆત. ધારાસભ્યએ કોલેજમાં યોજેલા સંવાદના કાર્યક્રમમાં વિદ્યાર્થીનઓએ રજુઆત કરી હતી. બસના કંડકટર દ્વારા બસમાં ન બેસાડી અપશબ્દો બોલતા હોવાની રજુઆત.

Trending news