વડોદરા આજવા ડેમની સપાટીમાં થયો વધારો, તંત્રે જાહેર કર્યું એલર્ટ

વડોદરાઃ ઉપરવાસમાં વરસાદને પગલે આજવા ડેમની સપાટી હાલ 212.35 ફૂટ ઉપર પહોંચી છે. જ્યારે વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 16 ફૂટ થઇ છે. જેથી સાવચેતીના ભાગરૂપે વડોદરા જિલ્લા કલેક્ટરે આજે વડોદરા શહેરની શાળા-કોલેજોમાંથી વિદ્યાર્થીઓને છોડી મૂકવાનો આદેશ કર્યો છે.

Trending news