વડોદરાના કલાકારે PM મોદીની પ્રશંસા કરતું ગીત બનાવ્યું

મોદીના ચાહકોમાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે.વડોદરાના દિવ્યાંગ કલાકાર સનત પંડ્યાએ PM મોદીની પ્રશંસા કરતું ગીત બનાવ્યું જે લોકપ્રિય થયું છે.

Trending news