વડોદરાના ગોત્રીમાં રહેતી ધોરણ 12ની વિદ્યાર્થિની પર દુષ્કર્મ

વડોદરાના ગોત્રીમાં રહેતી ધોરણ 12ની વિદ્યાર્થિની પર દુષ્કર્મ, ક્લાસના જ વિદ્યાર્થીએ દુષ્કર્મ કરી વિદ્યાર્થિનીના લીધા નગ્ન ફોટો, તો ફોટો વાયરલ કર્યા બાદ વિદ્યાર્થીના મિત્રોએ આચર્યુ વારંવાર દુષ્કર્મ

Trending news