વડોદરા: એમ.એસ.યુનિવર્સિટી બોગસ ડિગ્રી મામલે ફરી એકવાર વિવાદમાં

વડોદરાની વારંવાર વિવાદમાં રહેનાર એમ.એસ.યુનિવર્સિટી બોગસ ડિગ્રી મામલે ફરી એકવાર વિવાદમાં આવી છે. યુનિવર્સિટી માં ડિગ્રી વેરીફીકેશન બાદ 20 ડિગ્રી બોગસ હોવાનુ સામે આવતા હડકંપ મચી જવા પામ્યો છે. બોગસ ડિગ્રી મામલે યુનિવર્સિટી એ ફરિયાદ ન કરતા કોંગ્રેસ પ્રેરિત સેનેટ સભ્યો મેદાનમાં આવ્યા છે.

Trending news