ઉપલેટા: પૂરતા ભાવ ન મળતા હતાશ ખેડૂતોએ ઢગલો ટામેટા રસ્તા પર ફેંક્યા

ઉપલેટાના હાડફોડી ગામના ખેડૂતોનો નવતર વિરોધ. શાકભાજીના પૂરતા ભાવ ન મળતા હોવાના કારણે ખેડૂતોએ ટામેટા રસ્તા પર ઠાલવીને વિરોધ નોંધાવ્યો. ખેડૂતોનો આક્ષેપ છે કે વાવેતર સમયે કરેલ ખર્ચ પણ નથી નીકળતો તેવા શાકભાજી ના ભાવ મળી રહ્યા છે. શાકભાજીના ભાવ તળીયે જતા હોવાના કારણે ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ. આ સાથે ભાજપ સરકાર હાય હાય ના નારા પણ લગાવ્યાં.

Trending news