ગોંડલના ડમી કાંડ મામલે ભાજપના આગેવાન અલ્પેશ ઢોલરિયા વિરૂદ્ધ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કાર્યવાહી

ગોંડલના ડમી કાંડ મામલે ભાજપના આગેવાન અલ્પેશ ઢોલરિયા વિરૂદ્ધ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. અલ્પેશ ઢોલરીયાને ચાર વર્ષ માટે સસ્પેન્ડ કર્યો છે. યુનિવર્સિટીએ ગોંડલની એમબી કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ્દ કરવામાં આવ્યુ છે. તપાસ દરમ્યાન ઉત્તરવહીમાં પણ અલગ સહી હોવાનું સામે આવ્યું છે.

Trending news