સુરત બિટકોઇન મામલામાં મોટા સમાચાર

સુરતમાં શૈલેષ ભટ્ટના બિટકોઈન કૌભાંડ મામલે સમાચાર આવ્યા છે. સુરત કોર્ટે શૈલેષને ભાગેડુ જાહેર કર્યો છે. તેના પર બિટકોઇન પડાવી લેવાનો આરોપ છે. શૈલેષ ભટ્ટે હવે CID સમક્ષ હાજર થવું પડશે અને જો હાજર નહીં થાય તો મિલ્કત જપ્તીની શક્યતા છે.

Trending news