Valentine's Day: મોરબીમાં વેલેન્ટાઈન્સ ડેની અનોખી ઉજવણી

આજે “વેલેન્ટાઇન ડે”ની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સિરામિક ઉદ્યોગકારોની લકઝરીયસ કારમાં સફર કરાવવામાં આવી હતી જેથી કરીને શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી આવેલા વિદ્યાર્થીઓના ચહેરા પર સ્માઈલ લાવીને “વેલેન્ટાઇન ડે”ની ઉજવણી કરવામાં આવી હતી.

Trending news