અરવલ્લીમાં બાળકોને પ્રેમથી ભેટીને ચુંબન કરી વિદ્યાર્થીઓનું સ્વાગત

અરવલ્લીની એક શાળામાં વિદ્યાર્થીઓનું નવા સત્રમાં અનોખી રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. શિક્ષિકાએ કેટલાક સિંબોલ બોર્ડર પર દોર્યા હતા. વિદ્યાર્થીઓ જે સિમ્બોલ પર હાથ મુકે તે અનુસાર શિક્ષિકા તેનું સ્વાગત કરે. જેમાં હાથ મિલાવવો, ગળે મળવું, ચુંબન જેવા વિવિધ ઓપ્શન અપાયા હતા. ભુલકાઓનું સ્વાગત માટેનો આ અનોખો અભિગમ સામે આવ્યો હતો.

Trending news