કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાનો પ્રવાસ ટૂંકાવ્યો, જાણો કેમ...

3 દિવસના ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાનો પ્રવાસ ટૂંકાવ્યો છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી દિલ્હી જવા રવાના થઇ ગયા છે.

Trending news