બજેટ 2019 : લોકો શું ઇચ્છે છે બજેટ પાસેથી? જાણવા કરો ક્લિક

નિર્મલા સીતારમણ બજેટ (Budget 2019) રજૂ કરશે. દરેક સેક્ટરને સરકાર પાસે ઘણી આશાઓ છો. દેશના યુવાનોને પણ આશા છે તેમના માટે શિક્ષણ અને રોજગાર સંબંધમાં મોટી જાહેરાત કરવામાં આવી શકે છે. તેમાં કોઇ બેમત નથી કે જો વડાપ્રધાન નરેંદ્ર મોદીને 300થી વધુ સીટો મળી છે તો તેમાં યુવાનોનો મોટો ફાળો છે.

Trending news