ટ્રીપલ તલાક બિલ ફરી ચર્ચામાં, જુઓ વીડિયો

શિયાળુ સત્રનાં 10માં દિવસે આજે લોકસભામાં ફરી એકવાર ત્રિપલ તલાક પર પ્રતિબંધ લગાવનારા મુસ્લિમ મહિલા વિવાહ અધિકાર સંરક્ષણ વિધેયક 2018 પર ચર્ચા થશે. ભાજપ અને કોંગ્રેસે ચર્ચાને ધ્યાને રાખી પોત પોતાનાં સાંસદોને વ્હિપ ઇશ્યું કર્યું છે. જો કે હાલ કોંગ્રેસની સોય રાફેલ પર જ અટકી છે અને કોંગ્રેસે ડીલનીત પાસ માટે જેપીસીની રચના કરવાની માંગને સદનની અંદર ફરી એકવાર કરી છે. 

Trending news