ગાંધીનગરમાં ચાલતું સાચા આદિવાસીઓનું આંદોલન સમેટાયું

સાચા આદિવાસી અધિકાર બચાવ સમિતિ અને રાજ્ય સરકાર વચ્ચે સમાધાન થયું. આદિવાસી સમાજની લાગણી અને માગણીને લઈને 23 તારીખથી આંદોલન પર બેઠા હતા. સરકાર સમક્ષ અમારી માગણીઓ મૂકેલી હતી અને સરકારે ચર્ચા-વિચારણા કરી ઘણી મીટીંગો પછી આજે સુખદ અંત આવ્યો છે.

Trending news