અમદાવાદમાં આજે સ્કૂલવાન ચાલકો અને રિક્ષા ડ્રાઇવરોની હડતાળ

આજે અમદાવાદમાં સ્કૂલવાન ચાલકો અને રીક્ષાચાલકો હડતાળ પર ઉતરી ગયા છે. RTO દ્વારા નવી ગાડીઓનું પાર્સિંગ કરવામાં આવતું ન હોવાથી હળતાળ પર ઉતરી ગયા છે. તેમણે માંગ કરી છે કે નવી ગાડીઓને સ્કૂલવાનવર્ધી મામલે ઝડપથી પરમીટ આપવામાં આવે. હડતાળને પગલે 12 હજાર સ્કૂલવાન અને સ્કૂલ રિક્ષાના પૈડાં થંભી જશે. હળતાલના પગલે વાલીઓ અને બાળકોને હાલાકી ભોગવવી પડશે.

Trending news