DSP કાંડ: આજે હાઇકોર્ટમાં અનિતા અને હિતેનની જામીન અરજી પર થશે સુનાવણી

DPS સ્કૂલ વિવાદ મામલો પૂર્વ ટ્રસ્ટી હિતેન વસંત અને પૂર્વ પ્રિન્સિપલ અનિતા દુઆએ ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. બંનેએ નીચલી કોર્ટના ચુકાદાને HCમાં પડકાર્યો છે. આજે અનિતા દુઆની આગોતરા જામીન અરજી પર HCમાં સુનવણી હાથધરવામાં આવશે.

Trending news