આજે એનએસયુઆઇ દ્વારા બીઆરટીએસ બંધનું એલાન

અમદાવાદના પાંજરાપોળ વિસ્તારમાં ગઈકાલે બીઆરટીએસ બસ અને બાઈકચાલક વચ્ચે સર્જાયેલા અકસ્માત (BRTS Accident) બાદ ભારે વિવાદ સર્જાયો હતો. લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જેને પગલે આજે એનએસયુઆઇ દ્વારા બીઆરટીએસ બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે.

Trending news