તિરુપતિ બાલાજી મંદિર પાસે છે સોનાનો વિશાળ જથ્થો

આંધ્રપ્રદેશના તિરુપતિ ખાતે આવેલા તિરુપતિ બાલાજીના દુનિયાના હિન્દુઓના સૌથી વૈભવી મંદિર પાસે 9,000 કિલોથી વધુ સોનું છે. આ માહિતી અધિકારીઓએ આપી. શ્રી વેંકટેશ્વર મંદિરના મેનેજર તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (ટીટીડી)નું 7,235 કિલો સોનું વિવિધ ડિપોઝિટ યોજનાઓ હેઠળ દેશની બે રાષ્ટ્રીયકૃત બેન્કો પાસે જમા છે.

Trending news