અમરેલીમાં દેખાયા દીપડાના ત્રણ બચ્ચા

અમરેલીના બગસરા પંથકના કાગદડી ગામે ખેડૂતના ખેતરે દીપડાના 3 બચ્ચા દેખાયા. રમેશભાઈ કનાણીના ખેતરની ઓરડીમાં દીપડાના ત્રણ બચ્ચા નજરે પડયા. દીપડાના બચ્ચા નજરે આવતા ખેડૂતે ગામના સરપંચને જાણ કરી હતી. સરપંચે જાણ કરતા વનવિભાગ તાબડતોબ ઘટનાસ્થળ પર પહોંચ્યું હતું.

Trending news