શોર્ટસર્કિટનાં કારણે કારમાં આગ લાગતા આધેડનું મોત નિપજ્યું...

શોર્ટસર્કિટનાં કારણે લાગી કારમાં આગ. આગને કારણે કારમાં બેઠેલા આધેડે ગુમાવ્ય જીવ. હાલ તો ગુંગળામણનાં કારણે મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે. ગાંધીનગર ફાયર ની ટીમે આગ પર કાબુ મેળવાયો હતો. કારમાંથી નીકળી નહીં શકતા આગમાં ફસાઈ જતા મોત નિપજ્યું હતું. મૃતક યોગેશ પ્રજાપતિ ઉ.વર્ષ - 50 અમદાવાદના સાયન્સ સીટી વિસ્તારના રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

Trending news