સરપ્રાઇઝઃ દીકરીને મળવા પિતા ઇન્ડિયાથી કેનેડા પહોંચ્યા, લાગણી સામે બધુ જ શૂન્ય થઇ ગયું

જ્યારે એક પિતા તેની દીકરીને મળવા કહ્યા વિના જ ભારતથી કેનેડા પહોંચી ગયા અને એ દીકરી જ્યારે તેના પિતાને જોવે છે ત્યારે એ લાગણી સભર દ્રશ્યો સામે દુનિયા તમામ તાકાત શૂન્ય થતી જોવા મળે છે.

Trending news