આ દેશમાં પાણી સસ્તું છે પેટ્રોલ, તમને થશે કે એકવાર ત્યાંથી લઇ આવીએ!

ભારતમાં પેટ્રોલની કિંમત ક્યારેય 100 રૂપિયા ક્યારેક 110 રૂપિયા. આ રીતે સતત ભાવમાં વધઘટ થતી રહે છે. પણ અમે જે દેશમાં સસ્તા પેટ્રોલની વાત કરી રહ્યા છીએ તે દેશનું નામ છે વેનેજુએલા.

Trending news