સુરતના લિંબાયતમાં અસામાજિક તત્વોનો આતંક

ફરી એક વખત સુરતના લિબાયતમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. ચાઈનીઝની લારી પર દુકાનદારને માર માર્યો હતો. પૈસા માંગતા દુકાનદારને ઢોર માર માર્યો હતો. લારી પર તોડફોડ કરવામાં આવી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

Trending news