દેશનું આ શહેર મહિલાઓ માટે છે સૌથી વધુ સુરક્ષિત, ગમે તે સમય હોય પણ કોઇ વાતનો ડર નથી રહેતો!

કોલકતા રેપ એન્ડ મર્ડર કેસના પડઘા દેશભરમાં પડી રહ્યા છે. જુનિયર ડોક્ટર સાથે જે ઘટના ઘટી તેના કારણે સમગ્ર દેશમાં ઠેર-ઠેર રોષ જોવા મળી રહ્યો છે. આ બધા વચ્ચે આજે તમને આપણા જ દેશના એક શહેર વિશે જણાવીશું જ્યાં મહિલાઓ સૌથી વધુ સુરક્ષિત છે.

Trending news