નિર્ભયા ચુકાદા બાદ ચારેતરફ ખુશીનો માહોલ, શું કહ્યું સુરતની મહિલાઓએ...

નિર્ભયાના અપરાધીઓને ફાંસીએ લટકાવવાનો પટિયાલા કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. 22 જાન્યુઆરીના રોજ ચારેય અપરાધીઓને સવારે સાત વાગ્યે લટકાવાશે. 16 ડિસેમ્બર 2012ના રોજ દિલ્હીની નિર્ભયા સાથે દુષ્કર્મની ઘટના બની હતી. જેના નરાધમોને ફાંસીની સજા સંભાળાવાતા આજે દેશભરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જાણો કોર્ટના ચુકાદા શું કહે છે સુરતના લોકો...

Trending news