સુરત મનપાની સામાન્ય સભામાં કેમ થઈ શકે છે હોબાળો, જુઓ વીડિયો

સુરત મનપાની ચૂંટણી બાદ મનપાની પહેલી સામાન્ય સભામાં હોબાળાની શક્યતા, તક્ષશિલા આગકાંડ મુદ્દે થઇ શકે છે હોબાળો, કાળી પટ્ટી બાંધી વિપક્ષ નોંધાવશે વિરોધ

Trending news