જુઓ સુરતમાં તંત્રને જગાડવા નાગરિકોએ કેવી રીતે કર્યો વિરોધ

સુરત: કામરેજ નાગરિક સમિતિ પહોંચ્યું કલેક્ટર કચેરી. ઘંટ નાદ સાથે કર્યું વિરોધ પ્રદર્શન. હાઇવે પર થતા અકસ્માતને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. રસ્તામાં ખાડા હોવાથી અને રોડ પર લાઈટ ન હોવાને કારણે અકસ્માત થતા હોવાનું કારણ રજૂ કર્યું .

Trending news