Employee Strike: પગાર વધારા સહિત 13 માગ સાથે આરોગ્ય કર્મચારીની હડતાળ

રાજ્યના આરોગ્ય કર્મચારીઓની હડતાળનો આજે બીજો દિવસ છે. 13 જેટલી પડતર માગણીઓ સાથે અચોક્કસ મુદતની હડતાળ પર કર્મચારીઓ ઉતર્યા છે.

Trending news