આજથી રાજ્યમાં ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ

ગુજરાત લોકસભા ચૂંઠણીને લઇને ભાજપ કોંગ્રેસ બંને પાર્ટીઓ દ્વારા એક પછી એક ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગયા બાદ ગુજરાત લોકસભાની 26 બેઠકો પર આગામી 23 એપ્રિલથી મતદાન યોજાશે. ત્યારે ગુજરાત લોકસભાની 26 બેઠકોની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની 4 બેઠકોની પેટા ચૂંટણી માટે આગે ગુરૂવારે જાહેરનામું બહાર પાડવામાં આવશે. આ સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

Trending news