બિન અનામત મુદ્દે અલ્પેશ કથીરિયા સાથે ખાસ વાતચીત, જુઓ Video

ગાંધીનગરમાં 1-8-2018ના પરિપત્રને રદ કરવા સામે બિન અનામત વર્ગની મહિલાઓ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે બિન અનામત વર્ગ મુદ્દે સુરતથી અલ્પેશ કથીરિયા સાથે ખાસ વાતચીત કરી હતી.

Trending news