ઉત્તરાયણને લઇને રાજ્યભમાં ચેકિંગ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગની વિશેષ ઝૂંબેશ
ઉત્તરાયણના તહેવારમાં પણ બજારમાં વેચાતા ઊંધિયા, ચીકી, જલેબીમાં ભેળસેળને ધ્યાનમાં રાખી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રાજ્યમાં તેની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.