વાયુ વાવાઝોડું : ભાવનગરમાં સ્થળાંતરની પ્રક્રિયા શરૂ, તાપીમાં ધોધમાર વરસાદ

વાયુ વાવાઝોડું ગુજરાતની નજીક આવી રહ્યું એમ એની ભયાનકતા સામે આવી રહી છે. 'વાયુ' એ હવે ગુજરાતમાં અસર બતાવવાની શરૂઆત કરી દીધી છે. વાયુ વાવાઝોડું વેરાવળથી દરિયામાં 350 કિલોમીટર દૂર વાવાઝોડું છે. ત્યારે હવે તેને ગુજરાતમાં ટકરાવા માટે માત્ર 24 કલાકની વાર છે. જેમ જેમ વાવાઝોડુ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ ગુજરાતના અનેક વિસ્તારોમાં તેની અસર જણાઈ રહી છે.

Trending news