પિતા બનાવવા માગતા હતા દરજી, પરંતુ બની ગયો બોલિવુડનો ખૂંખાર વિલન, આ એક્ટરની કહાની દિલચસ્પ...

બોલિવુડની દુનિયામાં એક વિલનનો ચહેરો એવો છે... જેના પિતા દરજી કામ કરતા હતા... અને તેઓ પોતાના પુત્રને પણ દરજી બનાવવા જ માગતા હતા... પરંતુ કિસ્મતમાં કઇક અલગ જ લખેલું હતું... જી હા... અમે વાત કરી રહ્યા છીએ બોલિવુડની દુનિયામાં વિલન તરીકે ઉભરાતા ચહેરા એવા શક્તિ કપૂરની... 

Trending news