ટ્રંપના પ્રવાસને લઇ મોટેરા સ્ટેડિયમ ખાતે સઘન સુરક્ષા વ્યવસ્થા

ટ્રંપના પ્રવાસને લઇ મોટેરા સ્ટેડિયમ ખાતે પોલીસ જવાનોને તેમની ડ્યુટી, પોઇન્ટ્સ અને જવાબદારી અંગે સમજ અપાઈ રહી છે. મોટી સંખ્યામાં પોલીસ જવાનો મોટેરા સ્ટેડિયમ પહોંચ્યા હતા. મહિલા પોલીસકર્મીઓને મેદાનની અંદર વિશેષ ડ્યુટી સોંપવામાં આવી છે.

Trending news