સૌરવ ગાંગુલી બની શકે છે બીસીસીઆઇના પ્રેસિડન્ટ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)માં ફેરફારનો દોર જોવા મળી રહ્યો છે. આગામી 23મી ઓક્ટોબરે નવા બંધારણ મુજબ ચૂંટણી થવા જઈ રહી છે. આવનારી 23મી ઓક્ટોબરે મુંબઈમાં થનારી BCCI AGM મીટિંગમાં એ વાતનો નિર્ણય લેવાઈ શકે છેકે આગામી BCCI પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીને બનાવવામાં આવે. હાલ ગાંગુલી કોલકાતા ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ છે.

Trending news