આંકલાવના અસોદરમાં સંઘર્ષ સમિતિએ આપ્યું બંધનું એલાન

આંકલાવના અસોદર ખાતે સંઘર્ષ સમિતિ દ્વારા આજે અસોદર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. વાસદ બગોદરા સિક્સ લેન રોડ પર અસોદર ચોકડી પાસે પિલર બ્રિજ બનાવવાની માંગ કરી હતી. ગ્રામજનો એ સ્વયંભૂ સજ્જડ બંધ પાડ્યો હતો. અસોદર આંકલાવ તાલુકાનું મુખ્ય મથક છે. જિલ્લા કલેકટરને રેલી યોજી આવેદન પણ આપવામાં આવશે.

Trending news