સમાચાર ગુજરાત: CAA કાયદાના વિરોધમાં આજે બંધનું એલાન

અરવલ્લીઃ CAA કાયદાના વિરોધમાં આજે મોડાસા બંધનું એલાન અપાયું છે. મુસ્લિમ કો-ઓર્ડીનેશન કમિટીએ બંધનું એલાન આપ્યું છે. બંધના અલાનને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ ખડેપગે રાખવામાં આવી છે.

Trending news