સમાચાર ગુજરાત: ખેડૂતો માટે રાહતના સમાચાર, તીડના ઝૂંડ પાકિસ્તાન તરફ પરત ફર્યા

બનાસકાંઠા જિલ્લામાં ફરીથી તીડનું સંકટ મંડરાવવના એંધાણ જોવા મળી રહ્યાં હતું. નડાબેટ જીરો પોઇન્ટ નજીક તીડનું ઝુંડ પહોંચ્યું હતું. પાકિસ્તાનથી ફરી એક વાર તીડ આવી રહ્યા હતા. જો કે, બનાસકાંઠા જિલ્લાના ખેડુતો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યાં છે. પાકિસ્તાન તરફથી આવી રહેલું તીડનું ઝૂંડ પરત પાકિસ્તાન તરફ વળ્યું છે.

Trending news