ગૃહિણીઓને વધુ એક ફટકો, સિંગતેલના ભાવમાં ફરી 20 રૂપિયાનો વધારો

રાજકોટમાં સીંગતેલના ભાવમાં ફરી 20 રૂપિયાનો વધારો નોંધાયો છે. કપાસિયા તેલના ભાવમાં 10 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. સિંગતેલના ડબાનો ભાવ 1780થી 1800 થયો, જ્યારે કપાસિયા તેલનો ભાવ 1400 રૂપિયા થયો છે. છેલ્લા 10 દિવસમાં સીંગતેલમાં ડબે 40 રૂપિયા જેટલો વધારો નોંધાયો છે.

Trending news