રસોડાથી રાજનીતિ સુધીઃ લોકસભા ચૂંટણી 2019 વિશે પ્રશાંત પટેલના પરીવારજનોનો શું છે વિચાર

ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ અંતર્ગત રસોડાથી રાજનીતિ અંતર્ગત અમારી ટીમ પહોંચી વડોદરા અને લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલના પરિવાર સાથે 2019ની ચૂંટણીને લઇને ખાસ વાત કરી હતી ત્યારે શું કહેવું છે પ્રશાંત પટેલના પરિવારજનોનું આવો સાંભળીએ

Trending news