જુઓ મોદી સરકાર પાસે શું છે રાજકોટવાસીઓની અપેક્ષા

ત્રણ મહિનાની ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ અને હવે નવી મોદી સરકારનું ગઠન થઈ ગયું છે. હવે સરકારમાં મોદી સાથે અમિત શાહ પણ છે. ત્યારે નરેન્દ્ર મોદી સરકાર પાસેથી રાજકોટવાસીઓ શું ઈચ્છા રાખી રહ્યા છે

Trending news